એક આશા
કલાપીનો કેકારવ
વ્હાલાં ! જુદાઈ તો આવે,આંખો આંસુ મિથ્યા લાવે;યાદી એકલડી ર્હેવાનીએ એ રોવાને !
દૂર દાઝવું જો ના થાયે,જો ના દ્હાડાથી ઓલાયે -જો યાદી ના કૈં ભાવે તો -ભૂલી જાવા આશાઓ !
કલાપી (1874–1900)