ઘા
કલાપીનો કેકારવ
વાંભ ભરી ક્યાંની ક્યાં મારી :ક્યાંની ક્યાં ભોંકાઈ કટારી :રક્તનીક ચાલી ક્યાંની ક્યાં :ગૂમ થઈ તું ક્યાં ?
કોની પાસે ઘા ખોલાવું ?કોને સાદ કરી બોલાવું ?બોલે છે પડઘા દૂરે ત્યાં,"રે રે ક્યાંની ક્યાં !"
કલાપી (1874–1900)