કડવું-૮૯
ઓખાહરણ
ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,માનુની તો મળીને મંગળ ગાય રે.રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.ઓખાબાઈના ગીત ગવાય રે,ઓખાબાઈને શિખામણ દે છે માય રે.
પ્રેમાનંદ (1649–1714)